Road Accident Surat: સુરતના અમરોલી વિસ્તારમાં રસ્તા પરના ખાડાઓને કારણે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો છે. બાઇક પર જઈ રહેલા ત્રણ યુવકો ખાડામાં પડતાં બાઇક સ્લિપ થઈ ગઈ, જેના કારણે ત્રણેય નીચે પટકાયા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા કન્ટેનરનું ટાયર એક યુવકના માથા પર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે અન્ય બે યુવકોને ઈજા થઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
મળતી માહિતી મુજબ, 35 વર્ષીય શંભુનાથ બાલેશ્વર યાદવ (એજલ, સુરત) પોતાના બે મિત્રો સાથે બાઇક પર જઈ રહ્યા હતા.
Comments
Post a Comment