- પાલીતાણાના મિત્ર વસીમ મેહતરે મુંબઈથી ગાંજો લાવી સુરતમાં મળવા કહેતા મયુદીન ચાવડા અને આબીદ શ્રીમાળી 2.613 કિલો જથ્થો લઈને આવ્યા હતા
- અંધેરીના ઇમરાન પાસેથી ગાંજો લઈ આવેલા બંનેને સારોલી પોલીસે સાબર ગામ રાધા રમણ સોસાયટીના પાછળના ભાગે રોડ ઉપરથી પકડી લીધા
Comments
Post a Comment