Surat Crime News : સુરતના પાંડેસરા વિસ્તારમાં નકલી ચલણી નોટો બનાવવાનું એક મોટું રેકેટ ઝડપાયું છે. પોલીસે રહેણાંક મકાનમાં ધમધમતા નકલી ચલણી નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરીને સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસને બાતમી મળી હતી કે પાંડેસરાના ગુ.હા.બોર્ડની હરીઓમનગર સોસાયટીમાં આવેલા એક મકાનમાં નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી છે.
Comments
Post a Comment