Surat News: સુરતના ડિંડોલી વિસ્તારમાં ગંભીર અને ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. જ્યા લોખંડની ચેનલ મૂકીને માલગાડીને પાટા પરથી ઊથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ટ્રેનની ગતિ ધીમી હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
રેલવે ટ્રેક પર ઈરાદાપૂર્વક મૂકાઈ ચેનલ
મળતી માહિતી અનુસાર, કોઈ અજાણ્યા શખસો રેલવેના પાટા પર ઈરાદાપૂર્વક લોખંડની ચેનલ મૂકી દીધી હતી.
Comments
Post a Comment